સત્ય વાત:
BAPS. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા ના એક સત્સંગી ને કામે જતાં રસ્તા આ મસ્જિદ ની નજીક એક સોના ની ચેઇન ગાડી ના ફૂટબોર્ડ પર થી મળી.પહેલાં તો નથી લેવી તેવો વિચાર કરી 3..4 ડગલાં આગળ વધી ગયા..પછી ખબર પડી કે લાઇ લુ નહિ તો કોઈ ચોર ના હાથ માં આવી જશે.ને મસ્જિદ માં આપી દઉં.

એમ કહી ચેઇન લઇ લીધીને કોઈ શોધે છે કે કેમ એમ આજુબાજુ જોવા ને શોધવા લાગ્યા.
(ઓફિસે માં.બોસ સાથે મિટિંગ હતી બોસ રાહ જોતાં હતા નજીક ક ઓફીસ હતી તેથી વિચાર્યું મિટિંગ પતે એટલે આવી ને આપી દઈશ.)
એમ સમજી મિટિંગ 15..20 મિનિટે પુરી થઈ એટલે તરત જ મસ્જિદ તરફ દોડ્યા ને મસ્જિદ ના દરવાન ને કહ્યું કોઈ નું કાઈ ખોવાયું હોઈ તેવી વાત જાણવા મળી..
ના – પ્રત્યુત્ત મળ્યો.
બીજા કેટલાક લોકો ને પૂછ્યું જે મસ્જિદ માં અવાર જવર કરતાં હતાં.. બધાં એ ના પાડી..
તેથી આ સત્સંગી એ

Advertisements

અદ્ભૂત.

અવર્ણનીય સર્જન છે આ પરમાત્મા ના સ્વરૂપે. મારા મિત્ર.. સાથીદાર.. સલાહકાર… કે સ્વજન ગુરુ પથદર્શક ના સ્વરૂપે…

‘સ્વાના’ રૂપે.

સ્વાના દુનિયા સાથે..

શાંતિ..તો નોએન મીરાં અમિત અમી એ બધા. બહુજ રાજી છે.સ્વાના ને જ્યાં જવું હોય ત્યાં જય ને સાથે બેહદ ને સાથે લેતા જય..

એક દિવસ સ્વાના મીરાં ને કહે છે કવા મીરાં તું. ભણવાનું શરૂ કર ને મારા વિશે લખવાનું પણ શરૂ કરી..મીરાં વિચારે કે હું શું ભણું ને શુ લખું..મને તો કઈ બહુ સમજ નથી પડતી..ને કાઓ ખ્યાલ નથી તમારા વિશે તો હું શું લખી શકું..

સ્વાના હસે છ એન કહે છે તું હું કોણ છું એ લખ..હું શું કરું છું એ લખ.

હું શું કરવા માગું છું એ લખ..મીરા કહે વાહ એતો બહુ જ સરસ મને તો એવું બધું લખવું બહું ગમે પણ મને તમારા વિશે પણ ક્યાં બહુ ખબર છે.

તમે કહો એમ હું લખું બોલો છે મંજૂર….

સ્વાના હસી ને હા કહે છે એટલે મીરાં તરત સ્વાના ને ભેટી પડે છે..

ઘણાં સમય થી આ વાત લખવી હતી..શબ્દો ને લાગણીઓ ખુબજ માનનીય ને પ્રિય હોઈ છે.

હું દરેક ને ખુબજ માન અને ઉચ્ચ ગણું જ છું.ધાર્મિક રીતે એ દરેક વ્યક્તિઓ ની ચરણો માં જ છું હું.

મેં ઘણાં ધાર્મિક ગુરુઓ, સંતો, પ્રવચનકારો, કથાકારો ,વિશ્લેષકો, તત્વચિંતકો(પોતાના એમ ગણાવતા) inspirational speakers ,મોટાઓ,ઘરડાંઓ વગેરે વગેરે ને વારે વારે એવું કહેતાં સંભળયાં છે..કે

1.આજ કાલ યુવાનો, વહુઓ, દિકરીઓ સ્વચ્છંદ,કુસંસ્કારી,જિદ્દી, મનધાર્યું કરનારા,માતા પિતા(સાસુ સસર પણ) ની અવગણના કરનારા,મોજશોખી, મોબાઈલ ના રસિયા વગેરે વગેરે એવું અનેક ઉપનામો આપતા સાંભળ્યા છે.
2.સહનશીલતા નથી,માતા પિતા (સાસુ સસરા) નથી જોઈતા
ધાર્મિક નથી કેમ કે માં બાપ ને સાંભળતાનથી ,કમાતા થયા વગેરે વગેરે
3.જે માં બાપે નાનપણ માં સાચવ્યા તેને વહુ આવી એટલે ઘરડાં ઘર માં મૂકી આવ્યા.. વગેરે વગેરે..એક વાર માં બાપ બની જુઓ..ઘરડાં ઘર માં.જઈ જુવો..એ ઘરડાં ના આંશુ પી જુઓ. શુ બે માં બાપ નથી સચવાતા બાળકો થી?
4 સાસુ સસરા જોઈતા જ નથી..વેગેરે વગેરે..
5.વહુઓ એ માં બાપ ના સંપર્ક માં બહુ ના રહેવું કેમ કે ડિવોર્સ થાય છે.
6.વહુઓ ખોટા ખોટા આરોપો મૂકી સસરિવાળા ને બદનામ કરે છે.
7.આજ કાલ વહુઓ ને પતિ ને તેના માં બાપ કરતાં તેના પૈસા માં જ રસ છે

8 દિકરો વહુઘેલો છે..વહુ જબરી છે..ખોટી ખોટી હેરાન કરે છે..એને એની રીતે જ રહેવું છે.કૈં અનુકૂળ નથી થવું..એના પિયારીયા નેજ સાંભળે છે.

9.એજ રીત છે ચાલ્યું આવ્યું છે..ને એમજ કરવાનું છે.કોઈ ફેરફાર નહીં થાય..

આવું ને આના જેવું ઘણું ઘણું મેં વાંચ્યું..સાંભળ્યું, જોયું કે આવા પ્રવચનો કરે છે.થાય છે.

આપણને ઘણાં વિચારો ને પ્રશ્નો થયા..(ફરીથી કોઈ ની ખોદની ,કે કોઈ ને ખરાબ કહેવાનો આપણો કોઈ જ આશય નથી..માત્ર આપણાં મગજ ની વાત કહું છું.આપણે બધા ને સાચા..પ્રેમાળ ને સારા જ ગણીએ છું..તે બધા ઉચ્ચ ધાર્મિક કે અનુભવ ના સ્થાને બિરાજે છે..આપણે તો કઈંજ નથી એ બધા ઉચ્ચ લોકો આગળ..🙏

પણ મને થાય કે.

*આ જે લોકો બોલે,લખે છે એ લોકો ક્યારેય કોઈની જોડે કઈંજ ખોટું કરતાં જ નહીં હોય ?કે કર્યું જ નહીં હોય..(કોઈ એ એમની જોડે અતિશય ખરાબ,ખોટું કર્યું હોય તોયે આ લોકો એ એ ખરાબ માણસ જોડે ખરાબ નહીં કર્યું હોય? )

*શું આવું પહેલાં ના સમય માં નહતું થતું?જરા પહેલાં નો ઇતિહાસ વાંચો.

*ધારોકે આજ કાલ ના છોકરાઓ આવું કરે છે..તો કેમ કરે છે ?અચાનક આજ કાલ માં શુ થઈ ગયું?

*વહુઓ ને કેમ સાસુ સાસરી નથી ગમતા..ને વહુઓ ને એટલો હક કેવી રીતે મળવા લાગ્યો?

*કેમ વહુઓ એ એમના મા બાપ જોડે નહિ બોલવાનું જ્યારે દિકરો તો પોતાના માં બાપ જોડે જ રહે છે?તો ત્યાં શું ડિવોર્સ ના થાય ?

*જેમ ઘરડાં ઘર માં જઈ ને માં બાપ ની હાલત જોઈ દયા આવે છે,તો વહુઓ ની ઘર માં સાસુઓ ને સાસરી વાળા જે હાલત કરે છે એ જોઈ ને શુ કરવાનું?

*દીકરો વહુ સાસુ સસરા ને સાચવી નથી શકતા જેમણે દિકરા ને નાનપણ થી મોટો કર્યો એને ઘર બહાર કાઢી મૂકી એકલા કરી દો છો..તો શું દિકરી ના માં બાપ ને દિકરી એકલા મૂકી ને નથી આવતી..ત્યારે એનો વર એને એના માં બાપ થી અલગ નથી કરતો?એમને એકલા નથી કરી દેતો?શુ દિકરી ના માં બાપે એને 9 મહિના પેટ માં રાખી લાડ કોડ થી મોટી નથી કરી?ત્યાં સ્વીકાર્ય છે…તો દિકરા વખતે કેમ આમ રાડા પાડી પ્રવચનો અપાય છે.એ નથી સમજાતું?(દિકરી ને તો સાસુ સાસરી.. ત્રાસ આપે છે હેરાન કરે એ ડર છે એટલે માં બાપ ને દૂર કરે છે.જ્યારે જમાઈ ને તો માથે બેસાડ્યા છે તોયે દિકરી એમને મૂકી ને આવી જાય છે કેમ ?)

વિચારો તો :

એક ઘર છે,

તેમાં ઘર ના લોકો ની ઈચ્છા શુ હોઈ કે..

તેમનાં ઘર ને કોણ સાચવે છે ?

બાળકો નો જન્મ કોણ આપે છે?

બાળકો ને કોણ સાચવે છે ?

જમવાનું કોણ બનાવે છે ?

માં બાપ ને કોણ જમાડે કે સાચવે છે ?

વ્યવહાર કોણે કરવાનો હોય છે.

ઘરના કામ કાજ કોણ કરે કે કરાવે છે?

સસરિવાળા ની ઈચ્છા આ બધું કોણ કરે એવી હોય છે ?

વહુ..વહુ આ બધું કરે એમ જોઈએ..ને પછી એ જે તમારા માટે આટલું બધું કરે..પોતાના માં બાપ ને મૂકી ને..પોતાની ઈચ્છા મૂકી ને એની જોડે ..એની લાગણીઓ જોડે સસરિવાળા શું કરે છે ?

ધારોકે

*એ જ સમાજ વ્યવસ્થા છે

*એજ શાસ્ત્રો ની ,ધર્મ ની રીત છે

*એજ કુટુંબ ની વ્યવસ્થા છે.

*એજ સંસ્કાર છે.

*એજ સાચી રીત છે.

*સહન કરે એજ સાચું ને સારું છે.

*સ્ત્રીઓ એ સહન કરવું જ જોઇએ..

*એ નાની છે..નવી છે..મોટાઓનું સહન કરવું જોઈએ.

*અનુભવ નથી.

માની લઈએ કે આ બધું જ સાચું..તો

શું ??????!!!!! ધારોકે ઉપર ના દરેક કારણો ને કારણે દિકરા વહુએ,,કે વહુએ, કે સ્ત્રીએ આ બધું જ કરવું જોઈએ..ને ના કરે તો..તે અયોગ્ય.સજા ને ખોદણી, ને તમારા પ્રવચનો માં સમવાને પાત્ર છે.બરાબર.?

*તો સમાજ વ્યવસ્થા નો ઠેકો એકલી દિકરી ને એના માં બાપે જ લીધો છે ?

*તો સંસ્કાર નો ઠેકો સ્ત્રી ને વહુઓ એજ લીધો છે ?

* સહન કરવાનો ઠેકો માત્ર સ્ત્રીઓ ને વહુઓ નોજ છે.

* કુટુંબ સાચવવાનો ઠેકો માત્ર વહુઓ નોજ છે.?

*શાસ્ત્રો ને ધર્મ પાળવાનો ઠેકો માત્ર સ્ત્રીઓ કે વહુઓ એજ લીધો છે?

*સાચી રીતે રહેવાનો ઠેકો માત્ર વહુઓ નોજ છે?

■ ક્યારેક માં બાપ જે મૂકી નિરાધાર ની જેમ સહન કરવાનુજ છે એ માનસિકતા સાથે કોઈ બીજા ના ઘરે 1મહિનો તો રહી જુઓ.

■ક્યારેક માં બાપ આગળ તેમને દુઃખ ના થાય તે માટે પોતાનું દુઃખ સંતાડી તો જુઓ

■ ક્યારેક વાંક ગુના વગર જે તમને બદનામ,હેરાન કરે મારે,દુઃખી કરે તોયે એને જમાડી તો જુઓ

■ક્યારેક ઘરડાઘર ની બદલે એ વહુઓ ના ઓશિકા કે બાથરૂમ ના રુદન ને સાંભળી તો જુઓ

■બે માં બાપ ને સાચવવાની વાત કરે છે?.પોતાના માં બાપ નેમુકી. બીજા ના માં બાપ ને બધા જ હક આપી એક દહાડો તો રાખી તો જુઓ?

■સાસુઓ સસરિવાળા 24 કલાક ઘર માં હોય ,વહુઓ ની ખરાબી એના સગા, આજુબાજુવાળા,એની બહેનપણીઓ, એના વર,એના દીકરા,એની દીકરી એ બધા ને કરે..જ્યાં વહુ એકલી રહે છે..અપરિચિત છે છતાં. તોયે સાસુ સસરિવાળા એ બધું કરે તે પ્રવચન માં.નથી બોલાતું..પણ દિકરી એની મા ને દિલ ની વાત ફોને પાર કે થોડાંક કલાક એમાં છૂટાછેડા થવા લાગ્યા??? એટલે એમ કે વહુ ભલે સહન કરી મરી જાય પણ સસરિવાળા માટે નહીં..એ પ્રવચન માં ના બોલાય.

પહેલાં ના જમાના માં એટલે વહુઓ ના આત્મહત્યા ને બળી ને કે ફાંસી ખાઈ ને કે કુવે પડી ને મરવા ના સમાચાર આવતા હતા કેમ કે દિકરી માં બાપ જોડે વાત નહતી કરી શકતી..

શસ્ત્રો માં વનપ્રસ્થ આશ્રમ

સનયસ્ત આશ્રમ એવું ઘણું લખ્યું છે.કોણ પાળે છે એ?

ને વહુ દીકરા જોડે સંસ્કાર ને શાસ્ત્રો ની વાતો કરવી છે.

જમાનો બદલાય છે તો ઘણું બધું બદલાય છે..તે એકતરફી ન હોવું જોઈએ..

સહન કરો એમ લખ્યું છે.સહન કરાવો એમ નહીં..

જેણે અત્યારસુધી સહન કર્યુ.. ને હવે સહન નથી કરતી તે વહુઓ ને મહેણાં મારવાની બદલે…જે સાસુઓ ને સસરિવાળા હેરાન કરે છે..સ્ત્રીઓ ને માનસિક ત્રાસ આપે છે..દુઃખી કરે છે એમને સુધરવાનુ કહો ને?

બધા જ વહુઓ નો દીકરા નો વાંક કાઢે છે..શું સાસુઓ ને સસરિવાળા કરે છે એ સારું છે?કોને એમના પ્રવચન માં આ વાત કરી?

સહન કરો..હવે સહન શક્તિ નથી રહી..તો કહો સાસુઓ ને કે એ સહન કરે…ત્યાં બળે છે..કરવું કાઈ નથી ને લડવા

શું શાસ્ત્રો માં નથી લખ્યું ઘર ની વહુ ને લક્ષ્મીની જેમ સાચવો.તેને પ્રેમ કરો,તેને પોતાની ગણો..

તો સાસરી વાળા ને એ શીખવાડવા પ્રવચનો કર્યા ક્યારેય?

સાસુઓ જે વહુઓ ને માનસિક ત્રાસ આપી વહુઓ ની લાગણીઓ સપનાઓ ને દુઃખી કરે છે તેના વિશે પ્રવચનો આપ્યા ક્યારેય?

વડીલો વડીલો ની જેમ નથી વર્તતા તે વાત નો અહેસાસ છે ?

વડીલો એમની મર્યાદા બહાર વર્તન કરે છે..શાસ્ત્રો,ધર્મ. સંસ્કાર વિરૃદ્ધ વર્તન કરે છે એવું કહ્યું એમને ?

વડીલો ની લાગણીઓ..એમના આંશુ એ આંશુ..તો વહુઓ ના આંશુ ને એમની લાગણીઓ..દિકરાનો પ્રેમ,,એમના સપના એ કઈ નહીં..?

જન્મ આપ્યો તો શું માણસ મારી જાય ?એનું પોતાનું કઈંજ ન હોઈ?

જન્મ અપાવન નામે આ ધંધા બંધ કરો..

મોટા કરવા ના નામે આ ધતિંગ બંધ કરો.

હા માં બાપ ને સાચવવા એ જવાબદારી છે..પણ તે માટે માં બાપે માં બાપ બની ને રહેવું જોઈએ એ કોઈ કથાકાર કે ધર્મ ના વડવાઓ કહે છે.?

જન્મ આપ્યો છે તો તેનો અહેસાસ રાખો કે જે વહુ આવી છે એને પણ કોઈએ જન્મ આપ્યો જ છે.

તેના પણ સપના,લાગણીઓ,,ઈચ્છાઓ ને બોલવાનો ખોટું ખરું કરવાનો,કહેવાનો હક છે. તે તમારા ઘર નું એક વ્યક્તિ છે.કામવાળી બાઈ નથી.

તમે એકલા એ તમારા દીકરા ને મોટો નથી કર્યો..વહુને પણ એના માં બાપે મોટી કરી તમને મફત માં આપી છે..

જો વહુઓ ને પ્રેમ થી રાખશો તો બધું મળશે…ક્યારેય એ સંતો,,કે કથાકારો એવું કહે છે કે મા બાપ તમેં સમજો.?

જો વહુ દિકરા સારું નથી કરતા ,ફરજ નથી નિભવતાતો તેમના માટે અનેક પ્રવચનો ને અનેક શબ્દો ને સજા તૈયાર કરો છો .

તો..ઘરના વડીલો..ઘર ના મોટા,, ઘર ના માં બાપ એમ્બે ફરજો ના નિભાવે..ઘરડાં થઈ ને પણ ત્રાસ આપે મહેણાં મારે દુઃખ આપે..ખોટું બોલે, ખોટું બદનામ કરે, ઘર માં અશાંતિ ફેલાવે તો તેવા લોકો માટે કેમ કોઈ પ્રવચન ક્યાં છે ?

લખવું તો ઘણું છે..બીજું હવે ક્રમશ:

સલાહકાર મિત્ર / Advisor friend

એ સોનેરી મૂર્તિ તો એટલી બધી મોટી.. મોટી..લાંબી હતું કે એને જોવા માથું ઊંચે ચે ચે ચે ચે.. લાઇ જવું પડે..એટલે બધા વિચારવા માંડ્યા…. આટલી મોટી આ સુવર્ણ ની વ્યક્તિ કોણ છે..જે આપણને સૌ ને અતુ આનંદાયક વાતાવરણ આપે છે..

એટલે સ્વાના બોલે છે..

હું સ્વાના છું.

હવે થી આપણે સૌ ભેગા મળી ખુબજ ઉચ્ચ સુંદર પવિત્ર સારા સારા કર્મો કરીશું.ને પૃથ્વી જે કારણે આવી છે તે હેતુ સિદ્ધ કરીએ છીએ.

એટલે તરત શાંતિ બોલે છે..હા આ સ્વાના તો બહુજ સરસ છે.

બધા બાળકો જોડે રમીશું..મોટા ઓ જોડે ધંધો કરેછે..બધા નું કામ ને સંચાલન એજ કરે છે.

બહુ મજા આવે છે સ્વાના જોડે.

આપણે સ્વાના જોડે રમીશું..

સ્વાના બધા ની વાતો થઈ ખૂબ પ્રેમ થી હસે છે..

એટલે બાળકો એમને કહે છે કે તમે હવે નાના તબી જાવ જેથી અમારી જોડ રમી શકો.

અને એટલા માં તો..બધા કાઈ વિચારે એ પહેલાં.

તરતજ સ્વાના નાના થઈ જાય છે. ને બાળકો આજુ બાજુ એમેને શોધે છે.

સ્વાના ક્યાં છે કયાં છે.

ત્યાં તો સ્વાના તરત જ આવી જાય છે સામે ને બાળકો જોડે રમવા નું કહે છે.

મોટા ઓ એકબીજાN ઇ સામે જુએ છે..સ્વાના એમની જોડે જી કહે છે તમે અહીંયા બેસો.આપણે રોજગાર ને ધંધો ને અન્ય પ્રવૃત્તિ નો વિકાસ ને ઉત્તેજન આપીએ તેવા કર્યો કરીએ છીએ…તે વાત કરીએ..

બધા તો વિચારવા લાગ્યા આ શું..બધું જ જ્ઞાન છે..સ્વાના ને.

વાહ આપણને એક સલાહકાર માલી ગયા છે.

માનસિકતા

એ માનસિકતા છે.
માનસિકતા ને દૂર કરવી જ રહી.
દિકરી જ્યારે વહુ બની ને સાસરે જય ત્યારે, માં બાપ શીખવાડે.. સહન કરજે.. અનુકૂળ થાજે.. ચલાવી લેજે..
જ્યારે દિકરો જમાઈ બની ને ઘરે જાય ત્યારે…બાદશાહ ની જેમ જાય… ચલાવી લેવાનું તો નામ નહિ..ઉપર થી કાઈ આઘુ પાછું થાય તો રાડા રાડી કરે..વારે વારે દિકરી ની ફરિયાદ કરે..માં બાપ નો જીવ ઊંચો રહે કે જો જમાઈ ને સાસરી વાળા ને કાઈ ખરાબ લાગ્યું તો દિકરી ને હેરાન કરશે…

કેમ?

કેમ આ માનસિકતા..?

એક વાર આ માનસિકતા થી દૂર થઈ જાવ ને….પોતાને માન આપો.. સસરિવાળા નહિ દરેકે દરેક ને માન આપો… પણ પોતાની જાત ને ગુલામ નહિ ગણો. ગુલામી માંથી બહાર આવવાની જરૂર છે..

માનસિકતા તોડો..

લોકો વિચારે છે હવે એ જમાનો નથી.
સાસરી વાળા ડરે છે.
વહુઓ સહન નથી કરતી.

પણ હજુ પણ એવુંજ છે.
હજુ પણ વહુઓ ને એ માનસિકતા માંજ જીવવું પડે છે..
કમાઈ ને પણ સસરિવાળા ને જ આપવાનું.
Freely નહીં રહેવાનું..
કામ કરવો એજ હેતુ.. ને ના કરે તો ખરાબ ને સંસ્કર વગર ની સંસ્કૃતિ નો નાશ કરનારી.

જાણે કે સાસરી વાળા બે જમાઈઓ તો સંસ્કૃતિ ની ચાદર ઓઢી નેજ બેઠા હોય..એ લોકો તો જાણે સંસ્કરવાગર નું કોઈ કામ જાણે ક્યારેય કરતાં જ ન હોઈ..

માનસિકતા માનસિકતા બદલાવની છે..

તોડો એ ખોટા..હલકા ડર નાં બંધનો.

પ્રેમ આપો..પ્રેમ મેળવો..
સન્માન આપો સન્માન મેળવો..

નહીં તો…ઘરડાઘર માટે તૈયાર રહો.

ફરી લખું છું..પ્રેમ ને સમજણ ની વાત કરી જ છે.

જો એ ન કરો તો …તો..
જો કરવાના હો ને કરતા હો તો ડરવા ની કે કઈ બોંલવાની જરૂર જ નથી..પણ એ બધા બોલશે..જે આ માનસિકતા માં જીવે છે ને ચાલુ રાખવી છે આ તાનાશાહી…

દૂર કરવી જરૂરી છે.

સલાહકાર મિત્ર / Advisor friend

એ સોનેરી મૂર્તિ તો એટલી બધી મોટી.. મોટી..લાંબી હતું કે એને જોવા માથું ઊંચે ચે ચે ચે ચે.. લાઇ જવું પડે..એટલે બધા વિચારવા માંડ્યા…. આટલી મોટી આ સુવર્ણ ની વ્યક્તિ કોણ છે..જે આપણને સૌ ને અતુ આનંદાયક વાતાવરણ આપે છે..

એટલે સ્વાના બોલે છે..

હું સ્વાના છું.

હવે થી આપણે સૌ ભેગા મળી ખુબજ ઉચ્ચ સુંદર પવિત્ર સારા સારા કર્મો કરીશું.ને પૃથ્વી જે કારણે આવી છે તે હેતુ સિદ્ધ કરીએ છીએ.

એટલે તરત શાંતિ બોલે છે..હા આ સ્વાના તો બહુજ સરસ છે.

બધા બાળકો જોડે રમીશું..મોટા ઓ જોડે ધંધો કરેછે..બધા નું કામ ને સંચાલન એજ કરે છે.

બહુ મજા આવે છે સ્વાના જોડે.

આપણે સ્વાના જોડે રમીશું..

સ્વાના બધા ની વાતો થઈ ખૂબ પ્રેમ થી હસે છે..

એટલે બાળકો એમને કહે છે કે તમે હવે નાના તબી જાવ જેથી અમારી જોડ રમી શકો.

અને એટલા માં તો..બધા કાઈ વિચારે એ પહેલાં.

તરતજ સ્વાના નાના થઈ જાય છે. ને બાળકો આજુ બાજુ એમેને શોધે છે.

સ્વાના ક્યાં છે કયાં છે.

ત્યાં તો સ્વાના તરત જ આવી જાય છે સામે ને બાળકો જોડે રમવા નું કહે છે.

મોટા ઓ એકબીજાN ઇ સામે જુએ છે..સ્વાના એમની જોડે જી કહે છે તમે અહીંયા બેસો.આપણે રોજગાર ને ધંધો ને અન્ય પ્રવૃત્તિ નો વિકાસ ને ઉત્તેજન આપીએ તેવા કર્યો કરીએ છીએ…તે વાત કરીએ..

બધા તો વિચારવા લાગ્યા આ શું..બધું જ જ્ઞાન છે..સ્વાના ને.

વાહ આપણને એક સલાહકાર માલી ગયા છે.